Lohana Book app is now on Google Play

Tap the button to install the free Android app.

HITESHBHAI UNADKAT

HITESHBHAI UNADKAT

LB-0000276 ·

લોહાણા સગપણ સેવા... એક મિશન...એક ધ્યેય...

લોહાણા સગપણ સેવા વિનામુલ્યે સેવા

લોહાણા લગ્નોત્સુક યુવક યુવતી ઉમેદવારો જોગ...

બાયોડેટા બુકમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન

લોહાણા સગપણ સેવામાં છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત
લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા ટૂંક સમયમાં ઉમેદવાર બાયોડેટા ડિરેક્ટરી (માહિતી બુક) તૈયાર કરવામાં આવનાર છે તેમાં રઘુવંશી સમાજના લગ્નોત્સુક ઉમેદવારો વિનામૂલ્ય રજીસ્ટ્રેશન ફોર્મ ભરી 10 ડિસેમ્બર 2026 સુધીમાં કુરિયર કાર્યાલય ખાતે પહોંચાડવાનું રહેશે

રજીસ્ટ્રેશન ફોર્મ માટે
FORM લખી વોટ્સએપ કરવો... ફોર્મની ઇમેજને પ્રિન્ટ કરાવી ફોર્મ માં વિગત ભરી બાયોડેટા નકલ એક પાસપોર્ટ સાઇઝ કલર ફોટો એક આધાર કાર્ડ નકલ એક જોડી કુરિયરથી મોકલવાનું રહેશે

વધુ માહિતી માટે પૂછપરછ સંપર્ક
લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર
સુરેશભાઈ બારાઈ
7383668002
હિતેશભાઈ ઉનડકટ
7383668006
Photo posted by HITESHBHAI UNADKAT on LB - Lohana Book