Lohana Book app is now on Google Play

Tap the button to install the free Android app.

HITESHBHAI UNADKAT

HITESHBHAI UNADKAT

LB-0000276 ·

જય જલારામ
હું હિતેશભાઈ ઉનડકટ પોરબંદર છેલ્લા 30 વર્ષથી લોહાણા સગપણ સેવા કાર્યમાં વિનામૂલ્ય સેવા આપું છું સૌરાષ્ટ્રની ગુજરાત ભરના અનેક ઉમેદવારો વાલીઓ સાથે whatsapp ગ્રુપ દ્વારા સગપણ સેવા આપું છું સમાજ સેવાનો સંકલ્પ લઈને કાર્ય કરું છું
"લોહાણા સગપણ સેવા એક મિશન એક ધ્યેય" અને પૂજ્ય જલારામ બાપાની કૃપાથી સૌનો સાથ અને સહકાર ખુબ સરસ રીતે મળી રહ્યો છે
વધુ વાતો પછી ક્યારેક....
હિતેશભાઈ ઉનડકટ પોરબંદર ના જયજલારામ